અરવલ્લી મોડાસા પાલિકામાં વિપક્ષ પદ માટે ચૂંટણી જંગ જામ્યો હતો મોડાસા નગરપાલિકામાં કોર્પોરેટરની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી વોર્ડ નંબર-૦૭માં શાંતિપૂર્ણ મતદાન થયું હતું મખદુમ હાઈસ્કૂલ તેમજ કોલેજના ૮ બૂથમાં મતદાન થયું હતું ૮ ઈવીએમ દ્વારા કુલ ૬૭૫૦ મતદારોનું મતદાન થયું હતું ૭૦ જેટલા પોલીસકર્મીઓનો પોલિસ બંદોબસ્ત ગોઠવાયો હતો
સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ જામ્યો છે ભાજપ શાષિત પાલિકામાં કોંગ્રેસ અને AIMIM વચ્ચે વિપક્ષ પદ માટે ચૂંટણી જંગ છે બંને પક્ષો પાસે હાલ ૮-૮ બેઠકો છે AIMIMના કોર્પોરેટરને સસ્પેન્ડ કરતા ફરી ચૂંટણી થઈ રહી છે
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી