અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરિકની અધ્યક્ષતામાં પ્રેસ કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું..જિલ્લા કલેકટરે અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ થીમ અંતર્ગત કાર્યક્રમ અને આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણી ને અંતર્ગત માહિતી આપી હતી, આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ ઉપસ્થિત રહ્યા હતા..
ઋતુલ પ્રજાપતિ
અરવલ્લી