અમરેલી – ખાંભાનો રાયડી ડેમ ત્રીજીવાર છલકાયો છે રાયડી ડેમ ૧૦૦% ભરાઈ જતાં ૧ દરવાજો ૩ ઇંચ ખોલવામાં આવ્યો હતો રાયડી ડેમનો દરવાજો ખોલતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા મોટા બારમણ, નાગેશ્રી, ચોત્રા, મીઠાપુર, નાના બારમન સહિત ગામોને એલર્ટ કરાયા હતા ગ્રામજનોને ડેમના નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઇ હતી અમરેલી જિલ્લાના મોટાભાગના જળાશયો ચિક્કાર ભરાયાં હતા
અમરેલી – ખાંભાનો રાયડી ડેમ ત્રીજીવાર છલકાયો, ૧ દરવાજો ૩ ઇંચ ખોલવામાં આવતા ગામોને એલર્ટ કરાયા
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -