અરવલ્લીના પ્રથમ મહિલા જિલ્લા પોલીસ વડાના પદે શૈફાલી બરવાલની નિયુક્તિ થતાં શૈફાલી બરવાલે જિલ્લાનો ચાર્જ સાંભળ્યો હતરો ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે તે માટે ચાર્જ સંભાળતા પહેલા તેઓએ ભગવાન શામળિયાજીના દર્શન કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા. તેમજ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા એસ.પી. શૈફાલી બરવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અ ઉપરાંત શૈફાલી બરવાલ 2016ની બેચના IPS અધિકારી છે. તેમજ રાજ્યના 70 IPS અધિકારીઓની બદલી કરવામાં આવતા સંજય ખરાતની ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાં હતી કરાઈ