જુનાગઢમાં એકી સાથે બે આઈ પી એસ અધિકારીની બદલી થતા ગિરનાર દરવાજા પાસે આવેલ લિયો રિસોર્ટમાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો , જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેઝા વાશમશેટ્ટી અને આઈ જી મયંક્સીહ ચાવડાની બદલી થતા પોલીસ કર્મીઓની બહોળી ઉપસ્થિતિમાં માનભરી વિદાય અપાઈ હતી , એસપી કચેરીથી બેનડવાજાની સુરાવલી અને ગુલાબના ફૂલોથી સન્માન સાથે પોલીસ કર્મીઓએ વિદાય આપી હતી, આ બને આઈ પી એસ અધિકારીઓએ તેમના ફરજ કાળ દરમ્યાન સારી કામગીરી કરી લોકચાહના મેળવી હતી,
વિનોદ મકવાણા, જૂનાગઢ