જંબુસર નગરમાં આવેલ ખાનપુરી ભાગોળ વિસ્તારમાં તંત્રની પોલ ખોલતી ઘટના સામે આવી છે જેમાં ગટરનુ સ્લેપ તૂટતાં ચાર યુવાનો અને બે બાઈક ગટરમા ગરકાવ થઈ ગયા હતા , જંબુસર નગરપાલિકાની ફરી એકવાર પોલ ખોલતી ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા, જંબુસરમા અગાઉ પણ આવી ઘટનાઓ બની ચુકી છે જંબુસર નગરપાલિકાના પાપે બનતી આવી ઘટનાઓથી પ્રજાને છુટકારો ક્યારે મળશે તે પ્રશ્ન ઉદભવ્યો છે અગાઉ એક ગાય, એક મહિલા અને એક આધેડ ગટરમાં ગરકાવ થઈ ગયા હતા
મનીષ પટેલ જંબુસર