રાજકોટમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ની 3જી વર્ષગાંઠ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે તેમજ આ સમગ્ર આયોજન 28.07.2023 ના રોજ સવારે 11.00 વાગ્યે કેન્દ્રીય વિદ્યાલય, કાલાવડ રોડ ખાતે કરવામાંઆવશે જેમાં કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય જી.આર.મીના અને જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય જે કે ગોંડલિયા પ્રેસનેસંબોધિત કરશે.