દાહોદ જિલ્લાના ફતેપુરા સુખસર ઝાલોદ સહિતના ગામોમાં દશામાના વ્રત બાદમાતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં દીવાસાના દિવસે દશામાના વ્રતની શરૂઆત થઈ 10 દિવસ સુધી દશામાંની માતાજીની મૂર્તિને સ્થાપન કરી ઘેર ઘેર પૂજા અર્ચના કરી ઉપવાસ કરી ઉમંગ અને ઉત્સાહભેર માતા અને બહેનો દ્વારા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ દસ દિવસ બાદ ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે માતાજીની પ્રતિમાને વિસર્જન કરવામાં આવ્યું
રીપોર્ટ કિશોર ડબગર