ધારી પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિતે ડીવાયએસપી વોરાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી હતી શાંતિસમિતિની બેઠકમા હિન્દૂ મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી મોહરમ તહેવાર ભાઈ ચારાથી દર વર્ષે ઉજવાય છે એમ જ શાંતિ પૂર્ણ ઉજવાશે તેવી લોકોએ ખાતરી આપી હતી મહોરમ દરમિયાન ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે પી આઈ ચૌધરી, પી એસ આઈ. મારુ સહિતના સ્ટાફે આયોજન કર્યું હતું
રિપોર્ટર સંજય વાળા ધારી