મણિપુરમાં બનેલી નિર્મમ બનાવને લઈ અરવલ્લીમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ઘટના અંગે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો જેમાં તેઓએ ભિલોડા ગામને સજ્જડ બંધ રાખવાન એલાન કર્યું હતું. તેમજ તેમના આ રોષને ભિલોડા વેપારી એસોસિયેશને ટેક આપ્યો હતો અને વેપારીઓએ દુકાનો બંધ રાખી રોષ નોંધાવી વેપારીઓએ મણિપુરમાં બનેલી ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું.