દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશન હદમાં આવેલ દેવજીની સરસવાણી ચાર રસ્તા નજીક શંકા પથ એક સફેદ કલરની વેગેનાર ને પોલીસ સ્ટેશન લાવી તેની તપાસ કરતા ગાડી નંબર જીજે 27 ડી બી 8982 ની ગુજરાત પાર્સિંગની આ ગાડી ને પોલીસે તપાસ કરતા જોતા તેમાં અનેક સીટો નીચે ચોર ખાના મળી તે તપાસ કરતા તેમાંથી મળી આવેલઆ ભારતીય બનાવટી દારૂની આ વેગેનાર ગાડી નો દારૂની હેરાફેરીમાં ઉપયોગ લેવામાં આવે તેવી સ્પષ્ટ જોવાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા અનેક ચોર ખાનાઓમાંથી દારૂનો બોટલો કાઢવામાં આવી જેમાંથી 1.૩૩ લાખની કિમતનો 273 બોટલ દારૂ મળી આવતા કાર સહિત ૩.૮૩ લાખનો મુદામાલ કબજે કરી એક શખસની ધરપકડ કરી હતી ઝાલોદ પોલીસ
રીપોર્ટ કિશોર ડબગર