રાજકોટથી શાપર વેરાવળ ઔધોગિક વિસ્તારમાં આવતા ઉધોગપતિઓ મજુરો કર્મચારીઓ એસ ટી બસ એમ્બ્યુલન્સ પ્રાઈવેટ વાહનો ચાર ચાર કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે પોલીસ જી આર ડી સભ્યો દરરોજ હેરાન થઈ રહ્યા છે પારડી બ્રિજ ઉતરતા શાપર વેરાવળ હાઈવે ઉપર નાં સર્વિસ રોડ પર 3 મહિના થી ગાબડાં પડી ગયા છે પારડી શાપર વેરાવળ ચોકડી થી ગોડલ તરફ રાજકોટ જતા સવિસ રોડ પર 2 ફૂટ નાં ગાબડાં વાહન ચાલકો ફસાઈ જાઈ છે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેક વાર હાઇવે ઓથોરિટી ને શાપર વેરાવળ એસોસિયેશન પારડી શાપર વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હોય છતા સવિસ રોડનું સમારકામ કરવામાં નથી
કમલેશ વસાણી શાપર વેરાવળ રીપોટર