અમરેલીમાં મેઘ મહેરથી ઠેબી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ઠેબી ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે ઠેબી ડેમ 124.50 મીટર ભરાયો છે નિર્ધારીત લેવલ જાળવી રાખવા 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે 2 હજાર ક્યુસેક પાણીની આવક સામે જાવક શરૂ કરાઇ છે નીચાણવાળા ગામડાને કરાયા એલર્ટ કરાયા છે
બાઈટ 1 એ.જે.પરમાર (નાયબ કાર્યપાલક ઇજનેર – ઠેબી ડેમ સિંચાઇ વિભાગ)