રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ધોરાજીમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે ધોરાજીમાં સતત ત્રીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ જોવા મળ્યું છે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી ધોરાજીમાં મેઘ મહેર હવે મેઘ કહેર બની છે ધોરાજીમાં સતત વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી