રાજકોટ પીજીવીસીએલ દ્વારા વીજચોરી અંગે ચેકીંગનો દોર યથાવતરાખવામાં આવ્યો હતો. જેમાં પીજીવીસીએલ દ્વારા૪૪ ટીમો બનાવી મોમીન સોસાયટી,ભોમેશ્વર પ્લોટ, નહેરુનગર, ભક્તિનગર સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથધરાયુંહતું. જેમાં ગઈ કાલના ચેકીંગમાં ૧૭.૨૫ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી