રાજકોટમાં સરકારી મધ્યાહન ભોજનના કર્મચારીઓમાં રોષ સામે આવ્યો હતો જેમઆ ખૂલ્યુ હતું કે સરકાર દ્વારા શાળાઓમાં બાળકોને આપવામાં આવતા ભોજન માટેનું અનાજ આપવામાં આવતું નથી તેમજ હાલમાં જે પણ અનાજ બાળકોને જમવા માટે આપવામાં આવે છે તે પણ સડેલું આપવામાં આવે છે આ સાથે છેલ્લા એક મહિલા થી તો વિવિધ જિલ્લાઓમાં મધ્યાયાન ભોજન સંચાલકોને અનાજ પણ આપવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ પામ કરાયો હતો. તેમજ મધ્યાહન ભોજન સંચાલકોને અનાજના બદલામાં માસિક પૈસાની ચુકવણી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.