અમરેલી ધારીના અમરેલી રોડ પર મોરજર ગામ પાસે વૃક્ષ ધરાશાય થયું છે ધારીના મોરજર ગામ નજીક ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાય થયું છે વૃક્ષ ધરાશાય થતા 2 વીજપોલ મુખ્ય માર્ગ પર ઢળી પડ્યા હતા 11 કે.વી.ના બે વીજપોલ સ્ટેટ હાઇવે પર પડતાં વાહન વ્યવહાર ઉપર અસર થઈ હતી PGVCL તંત્ર દ્વારા વીજળી બંધ કરીને વીજપોલ હટાવવાની કામગીરીઓ હાથ ધરતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો સુકાયેલ વૃક્ષ પડી ભાંગતા દુર્ઘટના સર્જાઈ હોવાનો સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે
અમરેલી ધારીના અમરેલી રોડ પર મોરજર ગામ પાસે વૃક્ષ ધરાશાય થયું હતું
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -