23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

બોટાદ ખાતે ઢાંકણીયા રોડ તુલસીનગરમાં પાકુ મકાન ધરાસાયી થઈ ગયું


બોટાદ ખાતે ઢાકણીયારોડ વિસ્તારમાં ગરીબ અને મજૂરીયાત વર્ગના માણસો રહે છે આ વિસ્તારમાં તુલસી નગર નામથી સોસાયટી આવેલ છે આ સોસાયટીમાં ગરીબ અને મહેનત મજૂરી કરવા વાળા માણસો રહે છે જેને ખૂબ મહેનત કરી અને મકાન બનાવેલ હતું આ મકાન વરસાદી પાણી ભરાવાના કારણે ધારાસાયી થયેલ છે સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી આ ગરીબ અને મજૂરીયાત વગઁના હોય જ્યારે મહેનત કરી માંડ મકાન ઊભું કરેલ હોય અને તે ધારાશાયી થયેલ છે અને હાલ આ પરિવારને ક્યાંય રહી શકે તેવી પરિસ્થિતિ નથી જેથી તેઓની માંગ છે કે સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

.લાલજી સોલંકી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -