રાજકોટમાં હાલ પ્રદૂષણ નું પ્રમાણ વધ્યું છે ત્યારે પ્રદૂષણ ઓકતી બેફામ ઓટોરિક્ષા સામે ટ્રાફિક પોલીસ ની બેદરકારી જોવા મળે છે જેમાંબાયક અને ફોરવીલ જેવા વાહનોને રોકીને દંડ ફંટકારવા આવે છે ત્યારે ઓટો રિક્ષાઓમાં રીક્ષા ગેંગ સક્રિય હોય છે. તેમજ રિક્ષાઓ સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા ઓટો રીક્ષા ક્યારે નિયમો લગાવવામાં આવશે? તેવા પ્રશ્નો ઉઠતાં રિક્ષાઓ ને પણ દંડ ફંટકારવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે.
રાજકોટમાં પ્રદૂષણ ઓકતી બેફામ ઓટોરિક્ષાથીટ્રાફિક પોલીસ સહિત લોકોને પણ ત્રાસ..
Previous article
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -