સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન તથા અમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડર બ્રીજ નીચે વરસાદી પાણી ભરાયા પ્રાંતિજના અમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડર બ્રીજ તથા રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ રેલ્વે અંડર બ્રીજ મા વરસાદી પાણી ભરાયા હતા તો વરસાદ પાણી ભરાતા રોજીદુ અવરજવર કરતા લોકો ને મુશ્કેલીઓ પડી સહી તો અમીનપુર રોડ ઉપર આવેલ રેલ્વે અંડર બ્રીજ મા પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો અને લોકો ને રસ્તા વચ્ચે થી પરત ફરવાનો વાળો આવ્યો હતો
ઉમંગ રાવલ