રાજકોટ જિલ્લાના બામણબોર ગામે બનાયો નદીમાં માનસિક અસ્થિર જેવી પરપ્રાંતીય મહિલા નદીના પૂરમાં ફસાઈ હોવાની જાણ ગ્રામજનોએ કરતાં 181ના દક્ષાબેન સહિતનો સાફ દોડી ગયો હતો અને ગ્રામજનોની મદદથી મહિલાને પુરમાંથી રેસ્ક્યૂ કરી કાઉન્સેલિંગ કર્યું હતું પરંતુ તેણી માનસિક અસ્થિર હોય કાઇ જાણતી નહીં હોવાથી તેણીને રાજકોટ ખસેડાઇ હતી અંદાજે 3 કલાક જેટલો સામે રેસ્ક્યૂ કરવામાં લાગ્યો હતો
તસવીર અહેવાલ બાબુભાઈ ડાભી