અરવલ્લી જિલ્લાના માલપુરના ઉભરાણ ગામે માલ સામાન ભરેલ ટ્રક પલ્ટી મારતાં સર્જાયો અકસ્માત હતો અકસ્માતમાં ટ્રકના એક તરફના ભાગને વ્યાપક નુકસાન થયું હતું ટ્રકમાં ભરેલ માલ સામાનને પણ નુકસાન થયું હતું બનાવને લઈ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકત્રીત થયાં હતા સદનસીબે કોઈ જાન હાનિ નહિ