37 C
Ahmedabad
Monday, May 19, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ભારે વરસાદને પગલે પોપટપરા નાલું કરાયું બંધ; નાલાની બંને તરફ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત


રાજકોટમાં ભારે વરસાદને પગલે પોપટપરા નાલું બંધ કરવામાં આવ્યું હતું. તેમજ નાલું બંધ કરતાં નાલાની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આ સાથે ઉપરવાસમાં સતત વરસાદ થી પાણીની આવક થતાં આસપાસના રહેણાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉત્પન થઈ હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -