રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોરાજીમાં ધોધમાર વરસાદને પગલે ધોરાજીથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ધોરાજીથી પસાર થતી સફુરા નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક નોંધાય છે નદીના કિનારે આવેલ પંચનાથ મહાદેવના મંદિરના પરિસરમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી