અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સ્વસ્તિક ચાર રસ્તા પાસે મનીષા ટ્રેડર્સના એક ડમફર ચાલકે નાના બાળક પર ગાડી ચડાવી દેતાં બાળકનું મૃત્યુ થયું છે બનાવને પગલે રહેણાંક વિસ્તારની ગુસ્સે ભરાયેલી ભીડે અકસ્માત સર્જનાર ગાડીને આગ ચાંપી દીધી હતી
સ્થાનિક વિસ્તારની ભીડ બેકાબૂ થતાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર