કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવ્યાં હતા. જ્યાં તેઓએ પોતે ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શન કરી રાજકોટ આવ્યાં હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં કોંગ્રેસ માટે ચોક્કસ સારા દિવસો આવશે તેમજ રાહુલ ગાંધીને હાઇકોર્ટે ભલે રાહત ન આપી પરંતુ સુપ્રીમ કોર્ટમાંથી ચોક્કસ રાહત મળશે તેવો તેને વિશ્વાસ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ શક્તિસિંહ પ્રથમવાર રાજકોટની મુલાકાતે…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -