સોમનાથ વેરાવળ સહિતના ગામોની જીવા દોરી ગણાતો હિરણ ડેમ 2 સિઝનમાં પ્રથમ વખત છલકાયો હતો. તેમજ ડેમનું લેવલ જાળવી રાખવા માટે ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો હતો. આ સાથે હિરણ ડેમ છલકાતા નિચાણવારા વિસ્તારના ગામોને સાવચેત પણ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત હિરણ ડેમ 2 સિઝનમાં પ્રથમ વખત છલકાયો હોવાથી લોકોમાં પણ ખુશી જોવા મળી હતી.
સોમનાથ વેરાવળ સહિતના ગામોની જીવા દોરી ગણાતો હિરણ ડેમ 2 સિઝનમાં પ્રથમ વખત છલકાયો…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -