અમરેલીના બગસરા શહેર માંથી પચાર થતી ગંગા જેવી પવિત્ર નદી સાતલડી નદીમાં નવા નિર આવતા વધામણા કર્યા છે ત્યારે ગત 24 જુના 2015 મા હોનારતમાં ભારે પુર આવતા આ નદીનુ પુરાણ થઈ જતા થોડા વરસાદમા પણ નદીમાં પાણી આવતો લોકોના ઘર સુધી ફરી વળતા લોકો મુશ્કેલમાં મુકાઇ જતા હોય ત્યારે બગસરા પત્રકાર એકતા પરિષદ દ્વારા સાતલડી નદીને ઊંડી ઉતારી લોકોના ઘર સુધી પાણી ન પહોંચે તે માટે પ્રયાસો કાર્ય કરેલ છે ત્યારે બગસરા પંથકમાં પડેલા ભારે વરસાદના લીધે સાતલડી નદી બે કાંઠે વહી જતા નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી ત્યારે હવેલીના વૈષ્ણવાચાર્યશ્રી 108 સાસેશ્વર બાવાશ્રી દ્વારા સાતલડી નદીના નીરમાં પૂજન અર્ચના કરી નવા નીરના વધામણા કરતા આગેવાનો ઉપસ્થિત રહેલ…
અશોક મણવર અમરેલી