સાસરિયાં થી પીડિત યુવાને પોલીસ કચેરી ખાતે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં જવાબ ન મળતા cp કચેરી ખાતે પોતાના બાળકો સાથે આત્મ હત્યા કરવા અંગે વાતચીત કરતાં યુવાને જણાવ્યું હતું કે તેણે પ્રેમ લગ્ન કાર્ય હતા પરંતુ લગ્નના થોડા સમય પછી થી જ જગડો થતાં યુઆવને છૂટા છેડા લીધા હતા ત્યારબાદ તેમના સાસરિયાં તરફ થી પૈસાની માંગ સાથે તેને અને તેના બાળકોને મરી નાખવાની ધમકીઓ આપી હુમલાઓ કરવામાં આવતા હતા જેનાથી કંટાળીને યુવાને કેટલી વખત યુનિવર્સિટિ પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી પરંતુ ત્યાં થી તેણે કઈ જવબ ન મળતો હોવાથી અંતે તેણે cp કચેરી ખાતે અરજીઓ કરી હતી મપરંતુ ત્યાંથી પણ તેણે જવાબ મળ્યો નહોતી જેથી વારંવાર ધમકીઓ મળતા અને પોલીસઅણ તેની વાત ન સાંભડતા હોવાથી યુવકે તેમના પુત્રો સાથે આજી ડેમ ખાતે આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં લોકો દ્વારા તેનો બચાવ કરી પોલીસ ને જાણ કરી હતી. જેથી યુવકે વધુમાં જણાવ્યું હતું કે જો હવે તેની અરજી સ્વીકારી કાર્યવાહી કરવામા નહીં આવે તો તે cp કચેરીની સામે જ પોતાના બાળકો સાથે આત્મ હત્યા કરશે…