ધોરાજીના રામપરા વિસ્તારમાં યુવકને વીજ શોક લાગતા મોત નીપજ્યું છે ધોરાજીના રામપરા વિસ્તારની ઘટના સામે આવી છે જેમાં પાણીની મોટરનો વીજ વાયર અડી જતા યુવકને લાગ્યો વીજશોક લાગ્યો હતો અને યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરએ મૃત જાહેર કર્યો હતો વિજય નામનો યુવાન રામપરા વિસ્તારમાં રહેતો હતો જેનું વીજશોક લાગ્યા મૃત્યુ થયું છે
રિપોર્ટ વિમલ સોંદરવા ધોરાજી