બગસરા તાલુકાના ખારી ગામે ભારે વરસાદથી એક મકાન ધરાશાહી થયું હતું. તેમજ ધ્વસ્ત થયેલું મકાન ખાલી હોવાથી કોઈ જાણ થયાની થઈ નહોતી. જેથી તંત્રએ પણ હાશકારો લીધો હતો. તેમજ ભારે વરસાદ આવતાની સાથે બગસરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા વહેતા થયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યાં હતા.