વરસાદ આવતાની સાથે જ તંત્રની ધોર બેદરકારી પણ સામે આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આજી નદીમાં છેલ્લા 15 દિવસથી લાઈન તૂટી હોવા છતાં તંત્ર બે ખબર હે. તેમજ લોકો પાણીનો ટેક્સ ભરવા છતાં અમુક વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે અહીંયા છેલ્લા છેલ્લા 15 દિવસથી પાણીનો વેદફાટ થઈ રહ્યો છે. જેના પરથી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.