રાજકોટ તાલુકા પંચાયત કચેરી જ જર્જરિત હાલતમાં જોવા મળી છે. જેમઆ સામે આવ્યું છે કે તાલુકા પંચાયત કચેરીની દીવાલોમાં મોટી તિરાડોપડીછે તેમજ 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગમાં અનેક જગ્યાએ પોપડા ખરતા હોવાથી કર્મચારીઓ અને અરજદારો માટે જોખમપણ વધ્યું છે. તેમજ અહી ગ્રામ્ય વિસ્તારના હજારોઅરજદારો આવતા હોય છે. આવા માં જો કોઈપણ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ?એવા પ્રશ્નો પણ ઉઠયા છે.