ગુજરાતમાં ચોમાસાની સીજન ચાલુ થતાની સાથે જ સામાન્ય વર્ગ મોંઘવારીથી ત્રસ્ત બન્યો છે. શાકભાજીઓના ભાવમાં વધારો થતો જોવા મળ્યો છે. ત્યારે હાલમાં ટામેટાંના છૂટક ભાવમાં વધારો થતા ગૃહિણીઓના બજેટ પર પણ અસર જોવા વળી છે.જેમાં ટામેટાં સામાન્ય દિવસોમાં 20 થી 40 રૂપિયાના કિલો હતા તે હાલ 100 ને પાર પહોંચી ગયા છે. આ સાથે હાલ વેપારીઓ જણાવી રહ્યા છે કે વધારે પડતા વરસાદના કરણે ભાવ આટલા વધ્યા છે. નવો પાક આવતાની સાથે ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.તેમજ સામાન્ય રીતે ટમેટા ઠંડાપ્રદેશમાં થાય છે જેથી અહીં તેની સિઝન પુરી થીઇ ગઈ છે જેથી તે બહારથી આવતા હોવાથી તેના ભાવમાં વધારો થયો છે.
ટામેટાંના ભાવ 100ને પારપહોંચતા ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વર્ગને મોંઘવારીનો મારજેથી ગૃહિણીનું બજેટ પણ બગડયું…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -