આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો વીડિયો વાઈરલ થતાં રાજકીય વાતાવરણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. આ વાઈરલ વીડિયોમાં જે સીસીટીવી સામે આવ્યા છે એમાં મહિલા સાથે જે વ્યક્તિ ઊભી છે તે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. યુવતી સાથે નજીકનો સંબંધ હોવાને લીધે તેઓ અહીં હોટલના રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા. આ બાબતની જાણ તેના પતિને થતાં તે પોતે અહીં પહોંચી ગયો અને તેના આવતાંની સાથે જ ધારાસભ્ય મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને નીકળી ગયા. આ વીડિયો સામે આવતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની વાત રાજકીય રીતે પણ જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે.
સુરતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો વિડીયો વાયરલ, હોટલમાં યુવતી સાથે ગયા બાદ રાજકીય ગરમાવો
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -