ગીત ગુજરી મેઇન રોડ પર આવેલા G-ફિટનેસના ગીતાબેન કાનાબાર દ્વારા મહિલાઓને યોગની તાલીમ આપવામાં આવે હતી તેમજ આ તાલીમ એરપોર્ટ ગાર્ડન ખાતે કરવામાં આવી હતી. ગીતાબેન કાનાબાર દ્વારા છેલ્લા 5 વર્ષ થી G-ફિટનેસ નામની સંસ્થા ચલાવવામાં આવે છે જેમઆ એરોબિક, ઝૂમબા,યોગા અને પાવર ગરબા ની આટલીમ આપવમાં આવે છે આ સાથે તેઓએ સિટિ ન્યુસ સાથે વાત કરતાં યોગ નું મહત્વ જણાવ્યું હતું તેમજ વધુમાં વધુ લોકોને યોગ કરવા માટે અપીલ પણ કરી હતી.
ગીત ગુજરી મેઇન રોડ પર આવેલા G-ફિટનેસના ગીતાબેન કાનાબાર દ્વારા મહિલાઓને યોગની તાલીમ…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -