આગામી તારીખ 20 ના રોજ રથયાત્રા હોવાથી ધાર્મિક તહેવાર હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ધાર્મિક ભાવના સાથે આ રથયાત્રા નીકળે તેવા હેતુ સાથે બોટાદ એસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. તેમજ આ બેઠકનું આયોજન બોટાદ એસપી કચેરીના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બોટાદના તમામ સમાજના અગ્રણીઓ, સાધુ સંતો, વીએચપીના પ્રમુખ, બજરંગ દળના સભ્યો, રાજકીય આગેવાનો, બધા અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ તથા ગામના નાગરિકો હાજર રહ્યા હતા.
આગામી રથયાત્રાને લઈને બોટાદ એસપી કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠકનું કરાયું આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -