બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમ સામે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફાયર બ્રિગેડ વિભાગ એલર્ટ મોડ પર છે. આગામી સમયમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ આવે તો તેને પહોંચી વળવાની તૈયારી મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બ્રિગેડના જવાનો હાલ વાહનો તેમજ જરુરી તમામ ઉપકરણો સાથે સજ્જ છે.
રિપોર્ટર સબ્બીર માલદાર ભાવનગર