અરવલ્લી જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી મોડાસાના ગ્રામીણ પંથકમાં વાતાવરણમાં આવેલા પલટાથી વરસાદ શરૂ થયો છે મોડાસાના સરડોઈ,રસુલપૂર, બામણવાડ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો સરડોઇ સહિતના ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા ભિલોડાના વાશેરાકંપામાં પણ વરસાદી ઝાપટું પડ્યું હતું
અરવલ્લી જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર, ઠેર ઠેર વરસાદ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -