બોટાદ જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ દ્વારા બોટાદથી સાળંગપુર સાયકલિંગ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બોટાદના એસપી કિશોર બળોલીયા તેમજ ડીવાયએસપી મહર્ષિ રાવલ તેમજ પોલીસ સ્ટાફ જોડાયો હતો બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ તેમજ જિલ્લા સુરક્ષા સેતુ દ્વારા બોટાદ થી સાળંગપુર 11 કિલોમીટરનો સાઇકલિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બોટાદ થી સાળંગપુર 11 કિલોમીટર થાય છે જે સાયકલિંગ નો કાર્યક્રમ યોજી પોલીસ અને નાગરિકો વચ્ચે સેતુ જળવાઈ રહે અને યુવાનો વ્યસન મુક્ત થાય તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બોટાદ થી સાળંગપુર સુધી 11 કિલોમીટર સાયકલિંગ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બોટાદના નાગરિકો તેમજ જિલ્લા પોલીસો સાયકલ ચલાવીને જોડાયા હતા
લાલજી સોલંકી