અમરેલી શહેરમાં આવેલ ઠાકર થાળમાં અચાનક વિકરાળ આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઇ હતી મીટરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભુકી ઉઠી હતી આગ લાગતાં ફાયર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીફ્ટમાં 4 લોકો તેમજ હોટલમાં આશરે 200 લોકો ફસાયા હોય તમામ લોકોને રેસ્કયું કરવામાં આવ્યા હતા આગ લાગતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હ
અશોક મણવર અમરેલી