ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂનું વેચાણ અને સેવન થય રહ્યુ છે ત્યારે કંટાળીને મથુરાપરાના વિસ્તારોમાં રહેતા રહીશો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે લીંબડીમાં ભારતીય બનાવટી ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂ સરેઆમ વેચવામાં આવે છે તેવો આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવેલ, તેમજ અન્ય વિસ્તારોમાં પણ દારૂનો વેપલો થતો હોય તેવું પણ જણાવ્યું હતું
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા