23.2 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

કાલાવડ રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરસમાં પણ પાણીની પારાયણ,છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા લોકોએ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસે વિરોધ કર્યો,


કાલાવડ રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરસમાં પણ પાણીની પારાયણહોવાનું સામે આવ્યું છે તેમજ છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસે ખાલી ડોલ અને વાસણો લઈ મહિલાઓ વિરોધ કરવા પહોચીહતી. આ સાથે અધિકારીઓ ઓફિસમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપપણ લગાવ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -