ધોળકા વિધાનસભા અંતર્ગત કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપ સરકારને ૯ વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીની હાજરીમાં જાખડા લોલીયા. ભુરખી. બગોદરા. ગાંગડ .કલ્યાણગઢ. ચિયાડા. જેકડા. વાલથેરા વગેરે ગામોમાં કોમ્યુનિટી હોલ તેમજ શાળાના ઓરડા ઓનો ખાતમુરતનો કાર્યક્રમ યોજાઈ ગયો તેમજ ચંડીસર. કાવીઠા. સરોડા વગેરે ગામોમાં નવીન શાળાના ઓરડા ઓનો ખાતમુરતનો કાર્યક્રમો તેમજ હાલમાં ચાલતા વિકાસના કામો ની રૂબરૂ મુલાકાત લીધી આ કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી. બાવળા તાલુકા ચેતનસિંહ ગોહિલ. મહેન્દ્રસિંહ મંડોરા. પ્રવિણસિંહ ડાભી. કાંતિભાઈ લકુમ. દેવેશભાઈ પટેલ. રાજભા સિસોદિયા. મુકેશભાઈ ઠાકોર. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો. સરપંચ શ્રી ઓ. આગેવાનો. તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર