ધારી તાલુકાના ચલાલા શહેરમાં pgvcl કચેરી ખાતે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો
ચલાલા ,ઢોલરવા ,માણાવાવ ગોપાલગ્રામ ,મીઠાપુર સહિત વિસ્તારના ખેડૂતોએ pgvcl ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો કેટલાય દિવસ થી સમયસર વિજ પુરવઠો ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા ખેડૂતો અને વેપારીઓ pgvcl કચેરીએ આવી પહોંચ્યા હતા અને pgvcl કચેરી ખાતે જણાવ્યું હતું કે કેટલાય દિવસથી વાડી ખેતરમાં સમયસર વિજ પુરવઠો ન મળતો હોવાથી ખેતી પિયત માટે પાણી પહોંચાડી શકાતું નથી
અશોક મણવર અમરેલી