જૂનાગઢ પાસેના બામણ ગામે આવેલ એક દરગાહ પર દોરા ધાગા કરી ચિઠ્ઠી લખી પ્રજાની સમસ્યા ઉકેલવાના દાવાનો રાજકોટ વિજ્ઞાન જાથાની ટીમેં પરદા ફાસ કર્યો હતો જૂનાગઢના બામણ ગામ સ્થિત આવેલ એક દરગાહ પર મુંજાવર સામે વિજ્ઞાન જાથાની કાર્યવાહી બાદ મૂંઝાવરે કબૂલી કયું કે આજથી કે,હું કોઈ આવી વિધિ નહિ કરું તેમજ લોકો દર્શનાર્થે આવી શકે છે, લોકોની આસ્થા સાથે સાથે ચેડા કરી દોરા-ધાગા કરતો હોવાની ફરિયાદ વિજ્ઞાન જાથાને મળી હતી.જેથી વિજ્ઞાન જાથાની ટિમ બામણ ગામ રવાના થઈ હતી અને મુંજાવરે કબુલ્યું કે આજથી હું આજથી અહીં દોરા-ધાગા. તેમજ અંધશ્રધ્ધાના ધતીંગ બંધ કરૂ છું,