ચલાલા ઢોલરવા માણાવાવ ગોપાલગ્રામ મીઠાપુર સહિત વિસ્તારના ખેડૂતો દ્વારા pgvcl ઓફિસમાં હોબાળો કરવામાં આવ્યો જેમાં કેટલાય દિવસથી પીજીવીસીએલના કારણે ખેડૂતો તેમજ વેપારી સહિત લોકો પરેશાન થઈ રહ્યા છે જેથી pgvclની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવતા રજૂઆત કરી હતી કે વાડી વિસ્તારમાં પીજીવીસીએલના ધાંધિયા હોવાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે પીજીવીસીએલની ઓફિસ ખાતે ખેડૂતોએ દોડી જઈ નિયમિત વીજ પુરવઠો મળે તેવી રોષ સાથે રજૂઆત કરી હતી
રિપોર્ટર સંજય વાળા ધારી