રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર નાના મવા NSUI દ્વારા ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં બ્રિજભૂષણ શરણ સિંહ ઉપર મહિલા કુસ્તીબાજો દ્વારા સેક્યુલ હેરેસમેન્ટનો આરોપકરવામાં આવ્યો છે તેમજ પોલીસ પ્રશાસન દ્વારા વ્રજભૂષણ ઉપર કોઈ નક્કર પગલાં ના લેવાતા વ્રજભૂષણનું પૂતળું લટકાવી વિરોધ કરાયો હતો જેથી પોલીસે કાર્યકારોની અટકાયત કરી હતી…