રાજકોટ હુડકો પોલીસ ચોંકી થી આગળ આવેલ ખોડિયાર હોટલના માલિકના ડ્રાઇવર સાથે ગાડી બંધવવાની ના પડતાં બાદમાં ફોન કરી હોટેલે પાછા બોલાવી યુવક સાથે ગાળાગાળી કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેથી તેઓ ને ઇજા પહોંચતા હોસ્પિટલ જઈ સારવાર પણ લીધી હતી અને વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમના વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ કરશે…
ખોડિયાર હોટલના માલિકના ડ્રાઇવર સાથે ગાડી બંધવવાની ના પડતાં થઈ મારામારી…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -