ચોટીલા આણંદપુર રોડ ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત ખર્જાયો હતો. તેમજ બંને કારમાં પાંચ પાંચ લોકો સવાર હતા. જેથી અકસ્માત સર્જાતાં કર્મા સવાર દાસે લોકોને ઇજા થય હતી. જેથી તમામ લોકોએ પ્રથમ ચોટીલા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લેવડવી વધુ સારવાર અર્થે રાજકોટ રવાના કર્યા હતા. તેમજ ચોટીલા આણંદપુર ચોકડી ઉપર સખત ટ્રાફિક રહેવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતો હોવનું અને ટ્રાફિક જામની પણ સમસ્યા હોવાનું સામે આવ્યું હતું.